🔥 Trending Now
#1TV9 Gujarati
Refrigerator Cockroach Removal Tips: ફ્રિજમાં દેખાઈ રહ્યા છે વંદા? આ 7 સરળ અને અસરકારક ઉપાયોથી મેળવો છુટકારો!
Yesterday
TV9 Gujarati
Rajkot Breaking News: નવા સાંઢિયા પુલમાં મોટી ક્ષતિ! વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું, જુઓ Video
Yesterday
TV9 Gujarati
હવે છત પરથી હટી જશે ગોળ છતરી એન્ટેના, આવી ગયું કાચ જેવું ફ્લેટ એન્ટેના, વાવાઝોડામાં પણ મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ
Yesterday
TV9 Gujarati
Breaking News: જુનાગઢના જૂના અખાડાનાં નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ કરાઈ
Yesterday
TV9 Gujarati
Breaking News: સાવધાન! બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ‘નકલી-ઝેરી’ ચોકલેટનું ગોડાઉન ઝડપાયું, જાણીતી ફૂડ શોપ પર ત્રાટકી મનપા! જુઓ Video
Yesterday
TV9 Gujarati
Surat Breaking News: સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ, સોશિયલ મીડિયા પોસ્ટના આધારે DRIએ 2 આરોપીઓને ઝડપી પાડ્યા
Yesterday
TV9 Gujarati
Breaking News: દિલ્હી માલવિયા નગર રેસ્ટોરન્ટમાં લાગી આગ, 20 લોકોના મોત
Yesterday

Breaking News: સંજુ સેમસને હાર્દિક પંડ્યાની બોલિંગ કરી બરબાદ, 12 બોલમાં કરી જોરદાર ફટકાબાજી
IPL 2026 ની 33મી મેચમાં સંજુ સેમસને ચેન્નાઈ સુપર કિંગ્સને શાનદાર શરૂઆત અપાવી. આ સમયગાળા દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઘણો મોંઘો સાબિત થયો. સંજુએ હાર્દિક પંડ્યાની જોરદાર ધુલાઈ કરી.

મોંઘવારીનો ડામ અને પાણીની અછત, સુપર અલ નિનો નામનો કુદરતી પડકાર ભારતીય અર્થતંત્ર માટે છે મોટી ખતરાની ઘંટી- વાંચો
છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે મૌસમની પેટર્ન બદલાઈ રહી છે. ક્યાંક અતિશય ગરમી, તો ક્યાંક કમોસમી વરસાદે મુશ્કેલી વધારી છે.થોડા દિવસો પહેલા જ આપણે જોયુ કે અસમમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો અને પૂરની સ્થિતિ સર્...

Breaking News : યશસ્વી જયસ્વાલ અને અજિંક્ય રહાણેને નવી ટીમોએ ખરીદ્યા, IPL 2026 દરમિયાન મોટી જાહેરાત
IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહેલા યશસ્વી જયસ્વાલને હવે એક નવી ટીમે સાઈન કર્યો છે. આ સિવાય હાલ ખરાબ ફોર્મ અને કપ્તાનીને કારણે ટ્રોલ થઈ રહેલા અજિંક્ય રહાણેને પણ એક નવી ટીમ મળી ગઈ છે. જાણો આ બે સ્ટાર ખેલાડીને IPLની ...

Breaking News : રૂપિયા 10,000 થઈ શકે છે પેન્શન, સરકાર કરી રહી છે વિચાર, આ લોકોને થશે મોટો ફાયદો
અટલ પેન્શન યોજના: શેરી વિક્રેતાઓ, ઘરકામ કરનારાઓ, મજૂરો અને સ્વરોજગાર વ્યક્તિઓ માટે માસિક પેન્શન સંભવિત રીતે વધીને ₹10,000 થઈ શકે છે. સરકાર હાલમાં અટલ પેન્શન યોજના હેઠળ આ દરખાસ્ત પર વિચાર કરી રહી છે.

નામમાં જ છુપાયેલું છે રહસ્ય ! કેમ તેને ‘માવસ્યા’ ને બદલે ‘અમાવસ્યા’ કહેવામાં આવે છે? જાણો નામ પાછળનું તે રહસ્ય
હિન્દુ પંચાંગમાં અમાસની તિથિને લઈને સમાજમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ઘણા લોકો તેને અશુભ માનીને નવા કાર્યો ટાળે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ દિવસ પિતૃ તર્પણ અને આધ્યાત્મિક શુદ્ધિ માટે સર્વોત્તમ છે.

ઝટકા ભૂલી જાઓ ! રેલવેના પાટા બદલાયા, 55,000 કિલોમીટરનું નેટવર્ક થયું સુપરફાસ્ટ, હવે 110ની સ્પીડે દોડશે ટ્રેનો
વડાપ્રધાન કાર્યાલય (PMO) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 55,000 કિલોમીટર લાંબા ટ્રેકનું નવીનીકરણ કરીને સુરક્ષા અને ઝડપના નવા આયામો સર કર્યા છે. આધુનિક મશીનો અને મજબૂત પટરીઓના કારણે હવે દેશન...

Traffic Rules : હેલ્મેટ હોવા છતાં પણ લાગી શકે દંડ, આ ભૂલ તમે તો નથી કરતા?
ઘણા લોકો દંડથી બચવા માટે બાઈક ચલાવતા સમયે નાના હેલ્મેટ પહેરે છે. કેટલીક બાઈક ટેક્સી સેવાઓમાં તો પાછળ બેઠેલા મુસાફરોને પણ કેપ જેવા હેલ્મેટ પહેરવા માટે કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે શું આવા નાનકડા અથવા અપૂર્ણ હેલ્...

Breaking News: દિલ્હી કેપિટલ્સની વધી તાકાત, 11.75 કરોડનો સ્ટાર ખેલાડી થયો ફિટ, જલ્દી કરશે કમબેક
IPL 2026 દરમિયાન એક સ્ટાર ફાસ્ટ બોલર દિલ્હી કેપિટલ્સ ટીમમાં જોડાવા માટે તૈયાર છે. આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સે ₹11.75 કરોડમાં રિટેન કર્યો હતો. જોકે, ઈજાને કારણે, તે શરૂઆતની મેચોનો ભાગ નહોતો. હવે આ સ્ટાર ખેલાડીના ટીમમાં...

Breaking News: મુંબઈએ ટોસ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 33 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચ...

Breaking News : ઉત્તરાખંડના ટિહરીમાં 300 મીટર ઊંડી ખાઈમાં બોલેરો પડી, 8ના મોત
ચારધામની યાત્રા શરૂ થઈ ચૂકી છે ત્યારે જ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં એક બોલેરો કેમ્પર વાહન ઊંડી ખાઈમાં ખાબકતાં સ્થળ પર જ આઠ લોકોના મોત થયા અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ, વહીવટીતંત્રે બચાવ અને રાહત કામગીરી હ...

ક્રિકેટના મેદાનથી ક્રાઈમના રસ્તા સુધી : મહિલા ક્રિકેટર હવે જેલના સળિયા પાછળ ! સેક્સટોર્શનના નામે બિઝનેસમેન પાસેથી પડાવ્યા 63 લાખ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક હાઈપ્રોફાઈલ સેક્સટોર્શન કેસમાં જમ્મુ-કાશ્મીરની મહિલા ક્રિકેટર ફરખંદા ખાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. કોલાબાના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી તેની પર્સનલ ચેટ જાહેર કરવાની ધમકી આપીને આરોપીઓએ લ...

Vastu Tips: ઘરમાં સાપનુ આવવું શુભ કે અશુભ? શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?- આ ત્રણ સંકેત બદલી નાખશે તમારુ જીવન
Vastu Tips For Snake: ભીષણ ગરમી વચ્ચે ઘરમાં વારંવાર સાપ નીકળે તો એ માત્ર એક સંયોગ નથી. જાણો ત્રણ મોટા સંકેત અને વાસ્તુ દોષ જે સાંપને તેની તરફ આકર્ષિત કરે છે.

અમદાવાદમાં ગરમીના પારો ચડશે પણ મતદાન નહીં અટકે ! કલેક્ટરનો હુંકાર – ‘ગમે તેવો પડકાર હશે, તંત્ર સજ્જ છે’, વોટર્સ માટે ORS અને મંડપની સુવિધા
અમદાવાદમાં આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના હીટવેવ એલર્ટને પગલે મતદારોને ગરમીથી બચાવવા માટે દરેક પોલિંગ બૂથ પર મંડપ, ઠંડુ પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવશે....

Breaking News: મુંબઈ સામેની મેચ પહેલા CSK માં સામેલ થયો MI નો પૂર્વ ખેલાડી, આયુષ મ્હાત્રેનું લેશે સ્થાન
IPL 2026 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. ઈજાને કારણે આયુષ મ્હાત્રે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ એક ઝડપી બોલર ટીમમાં જોડાયો છે. મુંબઈ સામેની મેચ પ...

22 કરોડના કામો vs ગંદકીના ઢગલાની સાથે વિકાસ માત્ર કાગળ પર ? ભુજમાં ભાજપ સામે બગાવત ! વોર્ડ-8માં ‘નો એન્ટ્રી’ના બેનર
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. રોટરીનગર અને માધવનગર સહિતની અનેક સોસાયટીઓમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગ્યા છે. એકતરફ ભાજપ ઉમેદવાર 22 કરોડના વિકાસ...

Breaking News: 7 માંથી 5 હાર છતાં IPL 2026માં પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકશે લખનૌ સુપર જાયન્ટ્સ, જાણો કેવી રીતે
IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે પરિસ્થિતિ કઠિન દેખાઈ રહી છે, પરંતુ પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ જીવંત છે. સાતમાંથી પાંચ મેચ હાર્યા બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે અને નેટ રન રેટ પણ ખૂબ ખરાબ છે. તેમ છતાં, LSG પ...

ચૂંટણી પંચે SIR સુધારાના નામે મતદારયાદીમાં કર્યા છબરડાઃ કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદના વટવા વિસ્તારમાં મતદાર યાદી અંગે ગંભીર ગડબડ કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા દાવા મુજબ અનેક બૂથની યાદીમાં એક જ મતદારનું નામ અનેક વાર નોંધાયેલું જોવા મળ્યું છે. આ મુદ્દે રા...

આજ થી એક મહિના સુધી શનિદેવ આ 5 રાશિઓની લેશે અગ્નિ પરીક્ષા.. સાડા સાતી- ઢૈયા વાળાએ સાવચેત રહેવાની જરૂર
શનિ ગ્રહનો મીન રાશિમાં ઉદય થઈ ચુક્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવનું આ પરિવર્તન દરેક માટે સરળ નહીં રહે. આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામકાજ, નાણાકીય બાબતો અને સ...

શું નેતાઓ સાંભળશે? તણખલા ગામમાં આક્રોશની જ્વાળા, રોડ માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના તણખલા ગામમાં પાયાની સુવિધાઓના અભાવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મુખ્ય માર્ગ બંધ થઈ જવાથી અને કાચા રસ્તાને કારણે હાલાકી ભોગવતા ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. રજ...

શું તમારી ઊંઘ 3 થી 5 વાગ્યે ઊડી જાય છે ? જીવનમાં બદલાવના હોઈ શકે છે સંકેત
શું તમે પણ દરરોજ એક જ સમયે ઊંઘમાંથી અચાનક જાગી જાઓ છો? ખાસ કરીને સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે આંખ ખુલે છે? જો આવું થાય છે, તો તે માત્ર સંયોગ નથી, જ્યોતિષ અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર, આ તમારા જીવનમાં નવા પરિવર્તન અને...