🔥 Trending Now
#1TV9 Gujarati
Refrigerator Cockroach Removal Tips: ફ્રિજમાં દેખાઈ રહ્યા છે વંદા? આ 7 સરળ અને અસરકારક ઉપાયોથી મેળવો છુટકારો!
Yesterday
TV9 Gujarati
Rajkot Breaking News: નવા સાંઢિયા પુલમાં મોટી ક્ષતિ! વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું, જુઓ Video
Yesterday
TV9 Gujarati
હવે છત પરથી હટી જશે ગોળ છતરી એન્ટેના, આવી ગયું કાચ જેવું ફ્લેટ એન્ટેના, વાવાઝોડામાં પણ મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ
Yesterday
TV9 Gujarati
Breaking News: જુનાગઢના જૂના અખાડાનાં નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ કરાઈ
Yesterday
TV9 Gujarati
Breaking News: સાવધાન! બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ‘નકલી-ઝેરી’ ચોકલેટનું ગોડાઉન ઝડપાયું, જાણીતી ફૂડ શોપ પર ત્રાટકી મનપા! જુઓ Video
Yesterday
TV9 Gujarati
Surat Breaking News: સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ, સોશિયલ મીડિયા પોસ્ટના આધારે DRIએ 2 આરોપીઓને ઝડપી પાડ્યા
Yesterday
TV9 Gujarati
Breaking News: દિલ્હી માલવિયા નગર રેસ્ટોરન્ટમાં લાગી આગ, 20 લોકોના મોત
Yesterday

Breaking news: કોણ હતો ટ્રમ્પના ડિનરમાં ગોળી ચલાવનાર વ્યક્તિ? Photo આવ્યો સામે
વોશિંગ્ટન, ડીસીમાં પ્રતિષ્ઠિત વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં ગોળીબાર બાદ, United States Secret Service કેલિફોર્નિયાથી કોલ થોમસ એલન તરીકે ઓળખાતા 30 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.

Breaking News: રાજકોટમાં અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન થયા ભાવુક, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યા, જુઓ-Video
સ્વર્ગસ્થ વિજય રુપાણી વગર આ વખત પહેલીવાર મતદાન કરવા પહોંચતા અંજલી બહેન ભાવુક થઈ ગયા છે. તેમને મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ વર્ષે પહેલીવાર છે કે તેઓ તેમના પતિ વગર એકલા મતદાન કરવા પહોંચ્યા છે.

Breaking News : લગ્નના બંધનમાં બંધાતા પહેલા વર-કન્યાએ મતદાન કર્યુ, જુઓ વીડિયો
રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. આ દરમિયાન વર-કન્યા લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા મતદાન મથક પર પહોંચ્યા હતા.

Breaking News: નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો, જુઓ-Video
સંતોએ મતાધિકારનો ઉપયોગ કરીને સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે દરેક નાગરિકે પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીનું વિશેષ મહત્વ છે અને દેશની એકતા તથા અખંડિતતા જાળવવા માટે મ...

8th Pay Commission: શિક્ષકો માટે આનંદના સમાચાર, શું તેમની બેસિક સેલરી ₹50,000 પ્રતિ માસ હશે?
કેન્દ્ર સરકારના શિક્ષકોએ 8મા પગાર પંચ હેઠળ અનેક મોટા સુધારાઓની માગ કરી છે, જેમાં લઘુત્તમ પગાર ₹50,000, 3.83 ફિટમેન્ટ ફેક્ટર, OPS ની પુનઃસ્થાપના, HRA માં વધારો, ₹7,000 નો શિક્ષણ ભથ્થું, અને બઢતી અને તબીબી સુવિધાઓનો સમા...

Breaking News: મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, 3 ઈજાગ્રસ્ત, જુઓ-Video
કેશોદ શહેરમાંથી સમાચાર મળી રહ્યા છે કે ભાજપના કાર્યકરો વચ્ચે જૂની અદાવતને કારણે મારામારીની ઘટના બની છે. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, જ્યાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો.

Local Body Election Breaking: મતદાન શરૂ થતા જ EVM ખોટકાવાનો સિલસિલો શરુ, સુરત, વડોદરા, પંચમહાલ સહિત અનેક સ્થળે મશીન બંધ
Local Body Election Breaking: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે.

Breaking News: આણંદમાં ચૂંટણી વચ્ચે તણાવ, કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આણંદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન તણાવપૂર્ણ ઘટના સામે આવી છે. મનપાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. હુમલામાં હર્ષિલ દવે ગંભીર રીતે ઘાય...

26 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નાણાકીય મુશ્કેલીઓનું નિરાકરણ લાવશે અને કોણ નકામા ખર્ચા કરવાનું ટાળશે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો નાણાકીય મુશ્કેલીઓનું નિરાકરણ લાવશે, જ્યારે કેટલીક રાશિના જાતકો નકામા ખર્ચા કરવાનું ટાળશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો મહાસંગ્રામ, 9,292 બેઠકોનું ભવિષ્ય આજે EVMમાં થશે કેદ
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. કુલ 9,292 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ...

Breaking News : USના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ જ્યાં ડિનર કરી રહ્યા હતા તે હોટેલમાં ફાયરિંગ
વોશિંગ્ટનમાં હિલ્ટન હોટેલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ડિનર પાર્ટી દરમિયાન ગોળીબાર થયાના સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ અને જે.ડી. વાન્સ હાજર હતા. સુરક્ષા કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને રાષ્ટ્રપતિને સુરક્ષિત રીતે બહાર કાઢ...

Gujarat Local Body Election 2026 LIVE : સુરતમાં વોર્ડ નંબર 21માં બુથ નંબર 88માં EVM ખોટકાયુ
Gujarat Local Body Election 2026 LIVE Updates in Gujarati : રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ...

કાનુની સવાલ: દિકરીને પિયર પાસેથી મળેલી મિલકત પર પતિનો હક લાગે? જાણો મિલકતનો સાચો વારસદાર કોણ
આપણે રોજબરોજ એવા ઘણા કિસ્સાઓ જોઈએ છીએ કે દિકરીને પિયર તરફથી મળેલી મિલકત પર સાસરિયા વાળા પોતાનો હક જતાવે છે. પરંતુ આંધ્રપ્રદેશ હાઈકોર્ટે કંઈક અલગ જ ચુકાદો આપ્યો છે. જાણો શું છે તે

પિતાને કરિયાણાની દુકાન, માતા ગૃહિણી, આવો છે કુલવંત ખેજરોલિયાનો પરિવાર
IPLમાં MI, RCB, DC, KKR રમી ચૂકેલા કુલવંત ખેજરોલિયા આઈપીએલ 2026નો ભાગ છે.ગુજરાત ટાઈટન્સના બોલર કુલવંત ખેજરોલિયાનો પરિવાર અને તેની પ્રોફેશલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

26 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો કૌટુંબિક મેળાવડામાં ધ્યાનનું કેન્દ્ર બનશે અને કોણ એકાંતમાં સમય વિતાવશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે...

Breaking News: સુરતમાં છેડતીના આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે થયેલો હોબાળો સુનિયોજીત હોવાનો ઓડિયો ક્લિપમાં ખૂલાસો- જુઓ Video
સુરતમાં 12 વર્ષની કિશોરી છેડતી મામલે નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે વાતચીતનો ઓડિય વાયરલ થયો છે. ઓડિયોમાં હોબાળા અંગે ચોંકાવનારો ખૂલાસો થયો છે. ઓડિયો ક્લિપને આધારે હોબાળો સુનિયોજિત હોવાની આશંકા સેવાઈ છે.

Breaking News: વૈભવની સુનામીમાં હૈદરાબાદના બોલરો ધોવાયા, તોડી કાઢયા 2 વર્લ્ડ રેકોર્ડ
15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર મેદાન પર તોફાન મચાવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં વૈભવે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે, એક નહીં પણ બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધા.

સલામ છે પાડોશીને! મણિનગરમાં CBIના નામે વૃદ્ધ દંપતીને ડરાવતા ઠગોનો પ્લાન ફેલ, 23 લાખની છેતરપિંડી ટળી
અમદાવાદના મણિનગરમાં રહેતા એક સિનિયર સિટીઝન દંપતીને સાયબર ઠગોએ ડિજિટલ એરેસ્ટ કરીને 23 લાખ રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો. જોકે, અમેરિકા રહેતી દીકરીને શંકા જતા તેણે પાડોશીનો સંપર્ક કર્યો અને પાડોશીની સતર્કતાથી આખું કૌભ...

મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત 4 સામે ગુનો દાખલ
મહેસાણામાં પાલિકા ચૂંટણીની અદાવતમાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો કેસ નોંધાયો છે. કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસ તપાસમાં રાજકીય હત્યા અને સુનિયોજિત ષડયંત્રની આશંકા છે.

Breaking News: 12 છગ્ગા 5 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ IPLમાં વધુ એક સદી ફટકારી, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો
15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ IPLમાં વધુ એક સદી ફટકારી. તેણે સિઝનની 36મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ યાદગાર ઇનિંગ રમી.